જે સભ્ય અન્-રેગ્યુલર રહેશે એટલે કે
કરજ ના હફ્તા ભરવામાં કસુરવાર નીકળશે
તો તેને સોસાયટી ના મળતા લાભો માં
નીચે પ્રમાણે ની મુદ્દત સુધી નિલંબિત કરવામાં આવશે
અને તેમના નામ આ વેબસાઈટ ઉપર બ્લેકલીસ્ટ માં મુકી દેવામાં આવશે.
બ્લેકલીસ્ટ ૧ :- જો એક વખત કસુરવાર નીકળશે તો ૩ માસ સુધી
બ્લેકલીસ્ટ ૨ :- જો આ ૩ માસ માં બીજી વખત કસુરવાર થશે તો ૬ માસ સુધી,
બ્લેકલીસ્ટ ૩ :- અને જો આ ૬ માસ પહેલા ત્રીજી વખત કસુરવાર નીકળશે
તો
૧ વર્ષ સુધી બ્લેકલીસ્ટ માં નામ દાખલ કરવામાં આવશે.
* બ્લેકલીસ્ટ માંથી નામ ખેંચવાનો એક જ વિકલ્પ છે.
પૂરી લોન ભરપાઈ કરી દેવી.
અને જે બ્લેકલીસ્ટ માં નામ છે તેટલા મહિના ના એડવાન્સ માં
* બ્લેકલીસ્ટ માંથી નામ ખેંચવાનો એક જ વિકલ્પ છે.
પૂરી લોન ભરપાઈ કરી દેવી.
અને જે બ્લેકલીસ્ટ માં નામ છે તેટલા મહિના ના એડવાન્સ માં
ફરજીયાત બચત જમા કરાવવી.
No
|
Date
|
Name
|
Acc.No.
|
Blacklist-1
|
Blacklist-2
|
Blacklist-3
|
01
|
dd/mm/yyyy
|
000
|
--
|
--
|
--
|
|
02
|
--
|
--
|
--
|
|||
03
|
--
|
--
|
--
|
|||
04
|
--
|
--
|
--
|
|||
05
|
--
|
--
|
--
|
|||
06
|
--
|
--
|
--
|
|||
07
|
--
|
--
|
--
|
|||
08
|
--
|
--
|
--
|
|||
09
|
--
|
--
|
--
|
|||
10
|
--
|
--
|
--
|







0 टिप्पणियाँ:
एक टिप्पणी भेजें